તૈયારી / દિલ્હીમાં આજે શરદ પવારે બોલાવી વિપક્ષી દળોની ખાસ બેઠક, 2024ની ચૂંટણીની તૈયારીને લઈને ગરમાયું રાજકારણ

sharad pawar calls opposition meeting many will attend including farooq abdullah

NCP પ્રમુખ શરદ પવારે મંગળવારે વિપક્ષી દળોની બેઠક બોલાવી છે. તેમાં ફારુક અબ્દુલ્લા, સંજય સિંહ, યશવંત સિન્હા સહિત અનેક નેતા સામેલ થશે. આ બેઠક શરદ પવારના ઘરે યોજાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ