લોકસભા ચૂંટણી પહેલા હલચલ / પવારે પુત્રીને પ્રમોટ કર્યાં, સુપ્રીયા સુલેને બનાવ્યાં NCP વર્કિંગ પ્રેસિડન્ટ, 'ગુજરાતી'નું વધાર્યું કદ, અજિતને 'ઠેંગો'

Sharad Pawar announces Praful Patel, Supriya Sule working presidents of NCP

શરદ પવારે પોતાની આગેવાનીવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાંથી ધીરે ધીરે ખસવાનું શરુ કરી દીધું છે જે અંતગર્ત તેમણે આજે પાર્ટીમાં બે મોટા ફેરફારનું એલાન કર્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ