રાજકારણ / આટલો મોટો બળવો થયો અને તમને અણસાર પણ ન આવ્યો: NCPએ શિવસેના લિડરશીપ પર સવાલો ઉઠાવ્યા

sharad pawar and uddhav thackeray meeting in yesterday

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણની વચ્ચે એનસીપીના વડાએ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. તેમની સાથે એનસીપીના નેતાઓ પણ જોડાયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ