ઝટકો / જે બેઠક પર શરદ પવારે વરસાદમાં પલળતા ભાષણ આપ્યું હતું ત્યાં ભાજપ કોરું રહ્યું

Sharad Pawar addresses rain-hit rally in Satara

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અધ્યક્ષ શરદ પવારે જ્યાં 19 ઓક્ટોબરના રોજ સતારામાં મૂશળધાર વરસાદ દરમિયાન ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું  જેમાં લોકસભા પેટાચૂંટણીમાં પોતાના પક્ષના ઉમેદવાર માટે મત માગ્યા હતા. વરસાદ દરમિયાન ભીના થઇને પ્રચાર કરતો ફોટો તેમજ વીડિયો વાયરલ થયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ