Shu Plan /
43 વર્ષ પહેલાંનું શાંતાબેનનું સ્ટાર્ટઅપ, આજે અમદાવાદમાં ઘરે ઘરે જાણીતી છે તેમની પાણી-પુરી
Team VTV09:51 PM, 12 Nov 21
| Updated: 06:58 AM, 13 Nov 21
શાંતાબેન મારવાડી જેમણે 43 વર્ષ પહેલાંનું સ્ટાર્ટઅપ કર્યું હતું અને આજે અમદાવાદમાં ઘરે ઘરે તેમની પાણી-પુરી જાણીતી છે. ત્યારે અમદાવાદમાં આ પાણીપુરી ક્યાં મળે છે અને શું છે તેમની પાણીપુરીમાં ખાસીયત. જુઓ Shu Plan