ગાંધીનગર / ખાનગી શાળા શિક્ષકોના સમર્થનમાં આવ્યા શંકરસિંહ વાઘેલા, કહ્યું- 'શિક્ષકોને 6 મહિનાથી પગાર નથી મળ્યા'

Shankersinh Vaghela support private school teachers gujarat

ફી વધારા પર સરકારે ખાનગી શાળા સંચાલકોને ફટકાર આપી છે. ત્યારે શાળાના સંચાલકો પણ હવે ઓનલાઇન શિક્ષણ નહીં આપવાની વાત પર અડગ છે. તો ખાનગી શાળાના સંચાલકોની ઓનલાઇન શિક્ષણ ન આપવાની જાહેરાત બાદ રાજ્ય સરકારે કહ્યું કે, અમે ઓનલાઇન શિક્ષણ આપીશું. આ વચ્ચે હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ખાનગી શાળાના શિક્ષકોના સમર્થનમાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ