રાજનીતિ / કોંગ્રેસમાં દમ હોય તો કરી બતાવે, મારો શું નિર્ણય છે એ તમને આ તારીખે ખબર પડી જશે: શંકરસિંહ વાઘેલા

shankersinh vaghela NCP Bjp Congress Rajya sabha elections 2020 Gujarat

રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાતનો રાજકીય માહોલ ગરમાયો છે. 2 દિવસ અગાઉ NCP નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ જનતા સાથે મેચ ફિક્સિંગ કરે છે. ત્યારે શનિવારે ફરી મહત્વનું નિવેદન આપ્યું છે કે, NCPના MLA ભાજપને મત આપે તો મેચ ફિક્સિંગ કહેવાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ