ચૂંટણી / શંકરસિંહ બાપુએ NCP નહીં પરંતુ આ પક્ષના ઉમેદવાર માટે કર્યો ચૂંટણી પ્રચાર, રાજકારણમાં ખળભળાટ

Shankersinh vaghela election campaign Congress in the election campaign

લોકસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે ગાંધીનગર બેઠક કબ્જે કરવા કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસના ઉમેદવાર સીજે ચાવડા દ્વારા જુદા જુદા વિસ્તારમાં સભાઓ કરવામા આવી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ