કોરોના વાયરસ / શંકરસિંહ બાપુએ કોરોનાને હરાવ્યો, ડિસ્ચાર્જ થતા જ પ્રધાનમંત્રીના ફોનને લઇને આપ્યું આ નિવેદન

shankersinh vaghela corona repots Negative covid 19 ahmedabad

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે ગંભીર બની રહી છે. ત્યારે હવે નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. તેવામાં કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી બાદ 79 વર્ષના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. જોકે કેટલાક દિવસોની સારવાર બાદ શંકરસિંહનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ