પ્રવાસ / શંકરસિંહ વાઘેલા નવસારીની મુલાકાતે, પાણી પ્રશ્ને ખેડૂતો સાથે કરી વાતચીત

Shankarsinh Vaghela visits Navsari

રાજ્યમાં પાણીના સંકટને લઈને આજે એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલાએ નવસારીના  ગામડાઓનો પ્રવાસ કર્યો હતો. તેમણે સિંચાઇના પાણી અને પીવાના પાણી અંગે ખેડૂતો અને ગ્રામજનો સાથે વાતચીત કરી હતી. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ