દારૂબંધી પર 'દંગલ' / શંકરસિંહ વાઘેલાએ કહ્યું ‘ખુદ CMના બંગલા પાછળ દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલે છે’

 shankarsinh vaghela reaction on Gujarat liquor ban

ગુજરાતમાં દારૂબંધીને મામલે રાજનેતાઓ એક પછી એક આક્ષેપો કરી રહ્યા છે અને આ મામલે ઘમાસાણ જામ્યુ છે ત્યારે શંકરસિંહ વાઘેલાએ પણ ગુજરાત સરકારને આ મામલે ઘેરી છે. તેમણે સીધો આક્ષેપ કર્યો છે. રાજસ્થાનમાં અશોક ગેહલોતે ગુજરાતનું ઉદાહરણ આપીને જણાવ્યું હતુ કે ગુજરાતમાં વર્ષોથી દારૂબંધી છે એમ છતાં ઘેરઘેર દારૂ મળે છે. આ મામલે કોંગ્રેસે ગુજરાત સરકારને ઘેરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ