ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ભયજનક / ભીડ કેમ રોકાતી નથી? રાજકોટ મનપા થયુ દોડતું, શનિવારીમાં ઉમટી પડ્યા હજારો લોકો

shanivari market in Rajkot night curfew

એક તરફ કોરોના વકર્યો છે તો બીજી તરફ ગુજરાતના શહેરોમાં રાત્રી કર્ફ્યૂ અને અમદાવાદમાં બે દિવસનો કર્ફ્યૂ આપી દેવામાં આવ્યો છે તેમ છતાં આજે રાજકોટમાં શનિવારી બજાર ભરાયુ હતુ અને હેકડેઠેટ જનમેદની એકઠી થઈ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ