બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / શનિદેવને પ્રસન્ન કરવા શનિવારે કરો આ ઉપાય, જીવનમાં નહીં આવે આર્થિક મુશ્કેલી, ભરાશે ધનનાં ભંડાર
5 ફોટો ગેલેરી
Last Updated: 10:06 AM, 20 July 2024
1/5
2/5
3/5
4/5
શાસ્ત્રો અનુસાર જો કોઈ જાતકની કુંડળીમાં શનિ દોષ છે અને શનિના અશુભ ફળોથી તે પરેશાન છે તો શનિવારના દિવસે સરસવના તેલના ઉપાય કરી શકે છે. તેના માટે સાંજે પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો દીવો કરો અને પાછળ વળીને ન જુઓ. આ ઉપાય બાદ સીધુ ઘરે જાઓ. આ ઉપાયથી કુંડળીમાં રાહુ દોષ દૂર થાય છે.
5/5
જ્યોતિષીઓ અનુસાર શનિવારની સાંજે બજરંગબીની પૂજા પણ ખાસ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીને ફૂલ માળા ચડાવો અને સાથે જ દેસી ધીનો દિવો કરો. તેના બાદ તેમની સામે બેસીને સુંદરકાંડનો પાઠ કરો. તેનાથી કુંડળીમાં અશાંત ગ્રહ શાંત થઈ જાય છે અને શનિદોષથી છુટકારો મળે છે. શનિવારના દિવસે આ ઉપાયો કરવાથી જીવનમાં જલ્દી ખુશીઓ આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ