બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / નવરાત્રીના પહેલા દિવસે શનિ-રાહુ બનાવશે પિશાચ યોગ, આ જાતકોના લગ્ન, ધંધો, પ્રેમ પર ઘેરા સંકટનો પડછાયો

photo-story

6 ફોટો ગેલેરી

શનિ રાશિ પરિવર્તન / નવરાત્રીના પહેલા દિવસે શનિ-રાહુ બનાવશે પિશાચ યોગ, આ જાતકોના લગ્ન, ધંધો, પ્રેમ પર ઘેરા સંકટનો પડછાયો

Last Updated: 07:57 AM, 13 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Shani Transit: શનિ આ સમયે પોતાની જ રાશિ કુંભમાં વક્રી છે. શનિની ઉલ્ટી ચાલ આમ તો ખતરનાક હોય છે. તેના પર જલ્દી જ શનિ ગ્રહ રાહુના નક્ષત્ર શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે. જે ભયંકર સાબિત થઈ શકે છે.

1/6

photoStories-logo

1. શનિ દોષ

શનિ ગ્રહની સ્થિતિમાં જલ્દી જ ફેરફાર થવાનો છે અને તેની સાથે જ શનિનો કહેર પણ જોવા મળી શકે છે. હકીકતે શનિ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે અને હવે તે શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. શતભિષા નક્ષત્રના સ્વામી રાહુ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. શનિનો રાહુના નક્ષત્રમાં પ્રવેશ અશુભ

શનિ આ સમયે ગુરૂના નક્ષત્ર પૂર્વભાદ્રપદમાં છે. 3 ઓક્ટોબર 2024એ શનિ રાહુના નક્ષત્ર શતભિષા નક્ષત્રમાં આવશે. શનિ ન્યાયના દેવતા છે અને રાહુ પાપી ગ્રહ છે. જે ભ્રમ અને અચાનક ઘટતિ થતી ઘટનાઓના કારક છે. રાહુના નક્ષત્રમાં શનિના જવાથી વિચાર્યુ નહીં હોય તેની ઘટનાઓ બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. નવરાત્રીના પહેલા દિવસે શનિનું ગોચર

શનિ અને રાહુ જ્યારે મળે છે તો પિશાચ યોગ બને છે જેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. શનિનું નક્ષત્ર ગોચર નવરાત્રીના પહેલા દિવસે થઈ રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. એક બાદ એક મુશ્કેલી

પિશાચ યોગ એક બાદ એક મુશ્કેલીઓ આપે છે. જાતકને સફળતા નથી મળતી. વ્યક્તિના જીવનમાં દુખ અને કષ્ટો આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. 27 ડિસેમ્બર સુધી થશે મુશ્કેલીઓ

શનિ 3 ઓક્ટોબર 2024થી લઈને 27 ડિસેમ્બર 2024 સુધી શતભિષા નક્ષત્રમાં રહેશે અને તેના બાદ ફરીથી પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં આવી જશે. પરંતુ 27 ડિસેમ્બર સુધી અમુક લોકોને ભારે કષ્ટ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. લગ્ન કરિયર પર સંકટ

શનિનું રાહુના નક્ષત્રમાં રહેવું તે લોકો માટે અશુભ માનવામાં આવે છે જે રિલેશનશિપમાં છે. પાર્ટનર સાથે ચીટિંગ ન કરો, ખરાબ વર્તન ન કરો નહીં તો બ્રેકઅપ થઈ શકે છે. સંબંધમાં ભ્રમ અને શંકા વધશે. લગ્નમાં પણ સમસ્યા આવી શકે છે. ત્યાં જ તેમની કુંડળીમાં શનિદોષ છે તેમને કરિયરમાં સમસ્યા થઈ શકે છે. એટલે પોતાના કામ અને આચરણ સારા રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shani Transit Nakshatra Trouble

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ