બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શનિની ત્રાંસી નજર, આ રાશિ પર આકસ્મિક ખર્ચો આવી પડશે, 3 જાતકોને જલસા

photo-story

6 ફોટો ગેલેરી

પ્રકોપ / શનિની ત્રાંસી નજર, આ રાશિ પર આકસ્મિક ખર્ચો આવી પડશે, 3 જાતકોને જલસા

Last Updated: 08:22 PM, 7 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શનિ ન્યાયદેવતા અથવા ગ્રહોના ન્યાયાધીશ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ રાશિના બીજા કે 12 માં ભાવમાં ગોચર કરે ત્યારે એ રાશિમાં શનિની સાડેસાતીની શરૂઆત થાય છે.

1/6

photoStories-logo

1. શનિ ન્યાયદેવતા

શનિ ન્યાયદેવતા અથવા ગ્રહોના ન્યાયાધીશ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ રાશિના બીજા કે 12 માં ભાવમાં ગોચર કરે ત્યારે એ રાશિમાં શનિની સાડેસાતીની શરૂઆત થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. રાશિમાં 1.5 વર્ષ ગોચર કરે

નવગ્રહોમાં શનિને સૌથી ધીમી ગતિનો ગ્રહ કહેવામાં આવે છે. શનિ એક રાશિમાંથી અન્ય રાશિમાં 1.5 વર્ષ ગોચર કરે છે. જેના કારણે આ ન્યાયદેવતાને એક રાશિ ચક્ર પૂર્ણ કરવામાં 30 વર્ષ લાગે છે. હાલ શનિ કુંભ રાશિમાં ગોચર કરે છે. હવે વર્ષ 2025 માં મીન રાશિમાં પ્રવેશ કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. મેષ રાશિ પર શનિની સાડેસતીની અસર

સાડેસતીના ત્રણ તબક્કા છે. 2025માં મેષ રાશિના લોકો માટે શનિની સાડેસતીનો પ્રથમ ચરણ શરૂ થશે. શનિની સાડેસતીના પ્રભાવથી મેષ રાશિના જાતકોને વધુ પડતા ખર્ચાઓનો સામનો કરવો પડી શકે છે. વાદ-વિવાદની સ્થિતિ સર્જાશે. સાડેસતીના પ્રભાવને કારણે તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો. તેથી આ સમયગાળા દરમિયાન દરેક બાબતમાં ખૂબ જ સાવધાની રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મકર

શનિ મકર રાશિનો શાસક ગ્રહ છે. મીન રાશિમાં શનિના સંક્રમણથી મકર રાશિના લોકોને શનિની સાડેસતીથી રાહત મળશે. હાલમાં મકર રાશિના લોકો માટે શનિની સાડેસતીનો અંતિમ ચરણ ચાલી રહ્યો છે. સાડેસતી દૂર થવાથી તમને કામકાજમાં સફળતા અને આર્થિક લાભની તક મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. કર્ક

ધૈયાનો પ્રભાવ છે. મેષ રાશિ પર શનિની સાડેસતીની શરૂઆત થતાં કર્ક રાશિવાળા લોકોને શનિ ધૈયાથી મુક્તિ મળશે. શનિ ધૈયા દૂર થવાથી કર્ક રાશિવાળા લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. રોજગારની સ્થિતિ પહેલા કરતા સારી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. વૃશ્ચિક

આ સમયે વૃશ્ચિક રાશિ શનિની પકડમાં છે. મેષ રાશિ પર શનિની સાડાસાતીની શરૂઆત થવાથી વૃશ્ચિક રાશિના લોકોને શનિ ધૈયાથી રાહત મળશે. ધૈયા દૂર થયા પછી શનિ તમને દરેક ક્ષેત્રમાં શુભ ફળ આપશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shani Sadesati shani sadesati upay Shani Sadesati Remedies

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ