જ્યોતિષ જ્ઞાન / 30 વર્ષ બાદ કુંભ રાશિમાં શનિ: શું આવશે કોઈ આફત? તમારી રાશિ પર પડશે આવી અસર

shani rashi parivartan 2023 how all zodiac signs people will be effected with shani ki sadhe sati

કુંભ શનિની મૂળ ત્રિકોણ રાશિ છે, તેથી શનિનુ કુંભ રાશિમાં જવુ ઘણુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિ લગભગ દર અઢી વર્ષમાં પોતાની રાશિ બદલે છે. આ રીતે શનિની એક રાશિમાં લગભગ 30 વર્ષ બાદ વાપસી થાય છે.

બ્રેકિંગ ન્યૂઝ