કામની વાત / દિવાળી પહેલાં આજે બની રહ્યો છે શનિ પુષ્ય નક્ષત્ર, શુભ ઘડીમાં કરી લો અચૂક આ 10 કામ

shani pushya nakshatra is extremely auspicious before diwali 2020

દિવાળીને તહેવાર આવી રહ્યો છે ત્યારે તેની પહેલાં આજે શનિવારે શનિ પુષ્ય નક્ષત્ર યોજાયો છે. પુષ્ય નક્ષત્રને ઋગવેદમાં મંગળકારી ગણાયો છે. આ વિશેષ સમયે ખરીદીને શુભ ગણવામાં આવી છે. જ્યોતિષના આધારે આ સમયે ખરીદેલી વસ્તુઓ લાંબા સમય સુધી લાભ આપે છે. તો જાણો કઈ વસ્તુઓની આજે ખરીદી કરવી અને કયા કામ કરવા શુભ રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ