રાશિફળ / 10 વર્ષ બાદ બની રહ્યો છે શનિ પ્રદોષનો સંયોગ, આ 4 રાશિના જાતકોને થશે અપાર ધનલાભ

shani pradosh vrat sanyog in 2020 after 10 years 4 zodiac sign get benefits

આજે એટલે કે 18 જુલાઈ અને પછી 1 ઓગસ્ટ આ 2 દિવસોએ શનિ પ્રદોષનો સંયોગ બની રહ્યો છે. આ સંયોગ 10 વર્ષ બાદ બની રહ્યો છે. શનિ પ્રદોષનો આ સંયોગ 4 રાશિ માટે લાભદાયી સાબિત થઈ રહ્યો છે. તેમાં વૃષભ, મિથુન, ધન અને મકર રાશિનો સમાવેશ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ