શનિ વક્રી અવસ્થામાં 30 જૂન 2024થી છે. વક્રી અવસ્થાનો અર્થ છે ઉલ્ટી ચાલથી શનિની વક્રી અને શનિની માર્ગી ચાલને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિની આ વક્રી ચાલ 135 દિવસ માટે છે. શનિ 15 નવેમ્બર 2024ની માર્ગી થઈ રહ્યો છે. શનિ માર્ગી થાય તે પણ મહત્વપૂર્ણ હોય છે. શનિના માર્ગી થવાથી આ રાશિના લોકોને લાભ થશે.
Share
1/5
1. કર્ક
કર્ક રાશિના લોકો માટે 15 નવેમ્બર પછી શુભ સમયની શરૂઆત થશે. આ દરમિયાન કર્ક રાશિના લોકોને આર્થિક સમસ્યાઓથી છૂટકારો મળશે. પૈસાની તંગીની સમસ્યા દૂર થશે અને તમારી લાઈફમાં લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત આવશે.
આ તસવીર શેર કરો
2/5
2. વૃશ્ચિક
શનિના માર્ગી થયા પછી વૃશ્ચિક રાશિના લોકોની કિસ્મત બદલાય જશે. તમારી આર્થિક, માનસિક મુશ્કેલીઓ દૂર થશે અને તમે તમારી લાઈફમાં આગળ વધશો. શનિ દેવની કૃપાથી તમારા તમામ કામ થશે.
આ તસવીર શેર કરો
3/5
3. મકર
મકર રાશિના લોકો પર અત્યારે સાડાસાતી ચાલી રહી છે. 15 નવેમ્બર પછી શનિ દેવની કૃપા મકર રાશિના લોકો પર થશે. શનિ અવસ્થા દરમિયાન તમારે ઘણી મુશ્કેલીઓ દૂર થશે. પૈસા સંબંધિત તંગીની સમસ્યા દૂર થશે.
આ તસવીર શેર કરો
4/5
4. કુંભ
કુંભ રાશિના લોકોને 15 નવેમ્બર પછી મુશ્કેલી દૂર થશે. માતા-પિતાનો સપોર્ટ મળશે. જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે આ સમય સારો રહેશે. આવકમાં વૃદ્ધિ થશે. અને નોકરીમાં સફળતા મળશે.
આ તસવીર શેર કરો
5/5
5. મીન
મીન રાશિના લોકો માટે 15 નવેમ્બર પછી શુભ સમયની શરૂઆત થશે. નોકરીમાં લોકોનો સપોર્ટ મળશે. તેમજ તમારા સ્થાનમાં પરિવર્તન આવી શકે છે. તમને નોકરી મળવાની સંભાવના છે.
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
dharam
Zodiacs
shani margi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.