બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આવતીકાલથી સર્જાશે શનિ-મંગળની અશુભ યુતિ, જેથી આગલા એક મહિના સુધી આ જાતકોએ સાચવવું

photo-story

8 ફોટો ગેલેરી

ધર્મ / આવતીકાલથી સર્જાશે શનિ-મંગળની અશુભ યુતિ, જેથી આગલા એક મહિના સુધી આ જાતકોએ સાચવવું

Last Updated: 09:54 AM, 19 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જ્યોતિષ શાસ્ત્રમાં શનિ અને મંગળને એકબીજાના શત્રુ ગ્રહ માનવામાં આવે છે. શનિ અને મંગળની યુતિ ષડાષ્ટક યોગનું નિર્માણ કરશે.

1/8

photoStories-logo

1. ષડાષ્ટક યોગ મનાય છે અશુભ

આ ષડાષ્ટક યોગનું નિર્માણ લગભગ ૩૦ વર્ષ પછી બનવા જઈ રહ્યો છે. વૈદિક જ્યોતિષ મુજબ આ યોગને અશુભ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ૧ મહિના સુધી અસર

શનિ અને મંગળની યુતિની અસરના લીધે અમુક રાશિઓના જાતકોએ આગામી ૧ મહિના સુધી સાવધાન રહેવું પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. ક્યારે બનશે ષડાષ્ટક યોગ

ષડાષ્ટક યોગનું નિર્માણ કુંડળીના છઠ્ઠા અને આઠમ ભાવમાં થાય છે, અન્ય લીધે લોકોને દુખ, ચિંતા અને પરેશાનીનો સામનો કરવો પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. ૪ રાશિ પર અસર

ચાલો જાણીએ કે આ શનિ અને મંગળની કષ્ટદાયક યુતિની અસર કઈ ૪ રાશિઓ પર વધારે થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. કર્ક

જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવી શકે છે, આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ખર્ચ વધી શકે છે, બજેટ ખોરવાઇ શકે છે. રોકાણ માટે સમય સારો નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. સિંહ

વિવાદોથી દૂર રહેવું. કાર્યસ્થળે નવી સમસ્યા આવી શકે છે, દુશ્મન બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. ધનુ

માનસિક તણાવ સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. ગુસ્સા પર કાબૂ રાખવો. વાહન ચલાવતી વખતે વધુ સાવધાની રાખવી જરૂરી.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. કુંભ

મિત્રો સાથે મતભેદ થઈ શકે છે. તણાવથી દૂર રહેવું. ચોરથી સાવધ રહેવું. કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવો. (DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shani-Mangal Yuti Shadashtak Yog Astrology

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ