બ્રેકિંગ ન્યુઝ
3 ફોટો ગેલેરી
Last Updated: 11:41 AM, 4 August 2024
1/3
આ રાશિના જાતકો માટે પૂર્વાભાદ્રપદ નક્ષત્રના પ્રથમ સ્થાનમાં શનિનું ભ્રમણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામ ફરીથી શરૂ થઈ શકે છે. જીવનમાં સકારાત્મક અસર જોવા મળશે. તમારી બૌદ્ધિક ક્ષમતાના કારણે તમને ઘણા ક્ષેત્રોમાં લાભ મળશે. શારીરિક અને માનસિક તણાવમાંથી મુક્તિ મળી શકે છે. તેમજ લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાનો અંત આવી શકે છે.
2/3
પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં શનિના ભ્રમણથી કુંભ રાશિના લોકોને ફાયદો થઈ શકે છે. આ રાશિના લોકોને શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. તેમજ ગુરુ નક્ષત્રમાં પ્રવેશ કરવાને કારણે આ રાશિના લોકોને ભૌતિક સુખ પ્રાપ્ત થશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. તેમજ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મળશે. તે સિવાય આર્થિક લાભ થશે. તેમજ આવકના નવા સ્ત્રોત ખુલશે. સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થશે.
3/3
તુલા રાશિના જાતકોને શનિના પૂર્વાભાદ્રપદ નક્ષત્રના પ્રથમ સ્થાનમાં આવવાથી લાભ થશે. કરિયરમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે. આ સાથે જ નવી નોકરી માટે તક મળશે. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે અને તમને તમારી મહેનતનું પરિણામ પણ મળશે. તેમજ મિત્રો દ્વારા મદદ મળશે. આર્થિક તંગીની સમસ્યાથી છૂટકારો મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ