બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Shani Gochar 2023 Just from this date the luck of the four zodiac signs will change Mahabhagya Rajayoga will take place

શનિ ગોચર 2023 / શનિ કરશે નક્ષત્ર પરિવર્તન: બસ આ તારીખથી ચાર રાશિના જાતકોનું બદલાઈ જશે નસીબ, બનશે મહાભાગ્ય રાજયોગ

Arohi

Last Updated: 11:53 AM, 10 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈદિક જ્યોતિષમાં શનિના ગોચરને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે શનિદેવ કર્મોના અનુસાર ફળ આપે છે. શનિ 30 વર્ષ બાદ સ્વરાશિ કુંભમાં છે અને તેનાથી બની રહેલા મહાભાગ્ય યોગ 4 રાશિની કિસ્મત ચમકાવી દેશે.

  • આ ચાર રાશિની કિસ્મત ચમકાવી દેશે મહાભાગ્ય યોગ 
  • 30 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે સ્વરાશિ કુંભ યોગ 
  • જાણો કઈ ચાર લકી રાશિને આ યોગથી થશે ફાયદો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ સમય સમય પર રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તન કરી રહ્યો છે. શનિ ગ્રહ ન્યાયના દેવતા છે અને કર્મો અનુસાર ફળ આપે છે. શનિએ 17 જાન્યુઆરી 2023એ 30 વર્ષ બાદ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં પ્રવેશ કર્યો છે. 

હવે 15 માર્ચ 2023એ શનિ નક્ષત્ર પરિવર્તન કરીને શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. શનિની આ સ્થિતિ 30 વર્ષ બાદ મહાભાગ્ય રાજયોગ બનાવી રહી છે. જેને જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. ત્યાં જ 4 રાશિ માટે તો આ મહાભાગ્ય રાજયોગ કિસ્મત ખોલનાર સાહિત થશે. આવો જાણીએ આ લકી રાશીઓ કઈ કઈ છે. 

શનિકા નક્ષત્ર પરિવર્તન આ રાશિના લોકોની કિસ્મત બદલશે 
વૃષભ 

15 માર્ચે રાશિનું નક્ષત્ર પરિવર્તન થતા જ મહાભાગ્ય રાજયોગ બનશે, જે તમારા માટે ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થશે. કરિયરમાં મોટી ઉપલબ્ધિ મળી શકે છે. મોટા પદ, પૈસા, અવોર્ડ મળી શકે છે. વિવાહના યોગ છે. આર્થિક સ્થિતિમાં મોટો ઉછાળ આવશે. 

મિથુન 
મહાભાગ્ય રાજયોગ મિથુન રાશિના સાહસ અને પરાક્રમ વધશે. પૈતૃક સંપત્તિથી લાભ મળી શકે છે. દાંપત્ય જીવનમાં પ્રેમ અને આનંદ વધશે. આકસ્મિક ઘનની પ્રાપ્તિ થઈ શકે છે. વ્યાપારીઓનું અટકેલું ધન મળી શકે છે. આયુષ્ય વધશે. 

કર્ક 
મહાભાગ્ય રાજયોગ કર્ક રાશિ વાળાના જીવનમાં સારા દિવસ શરૂ થશે. તમે વિદેશ યાત્રા પર જઈ શકો છો. વ્યાપારીઓને વિદેશથી લાભ થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય શાનદાર છે. મોટી સફળતા મળી શકે છે. નવું ઘર-ગાડી ખરીદી શકો છો. 

ધનુ
મહાભાગ્ય રાજયોગ ધન રાશિના જાતકોને આર્થિક લાભ અને તરક્કી થશે. ત્યાં જ બિઝનેસ કરનાર લોકોને ઘણો મોટો ઓર્ડર મળી શકે છે. નોકરી કરનારને આ સમયે પ્રમોશન અને ઈન્ક્રીમેન્ટ મળશે. પર્સનાલિટી પર પ્રભાવ થશે. બેરોજગારોને રોજગાર મળશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Mahabhagya Rajayoga Shani Gochar 2023 zodiac signs મહાભાગ્ય રાજયોગ રાશિફળ શનિ ગોચર 2023 Shani Gochar 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ