બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 18 ઓગસ્ટ પછી 45 દિવસ સુધી 3 રાશિના જાતકોને લીલાલેર, શનિ સમૃદ્ધિ લાવશે

photo-story

3 ફોટો ગેલેરી

ધર્મ / 18 ઓગસ્ટ પછી 45 દિવસ સુધી 3 રાશિના જાતકોને લીલાલેર, શનિ સમૃદ્ધિ લાવશે

Last Updated: 05:09 PM, 5 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શનિને અંગ્રેજીમાં સેર્ટન કહેવામાં આવે છે. કહેવામાં આવે છે કે શનિ શુભ હોય તો વ્યક્તિનું જીવન રાજા જેવું જાય છે પરંતુ તો શનિની સાડા સાતી ચાલી રહી હોય ત્યારે જીવનમાં અનેક મુશ્કેલીઓ આવે છે. ત્યારે હવે શનિ ફરીથી પોતાની ચાલ બદલવાનો છે. શનિ દેવ અત્યારે પૂર્વ ભાદ્રપદ નક્ષત્રના દ્વિતીય પદમાં બિરાજમાન છે. 18 ઓગસ્ટના દિવસે વક્રી ચાલ ચાલતા શનિ પૂર્વ ભાદ્રપદ્ર નક્ષત્રના પ્રથમ પદમાં ગોચર કરશે જેનો સ્વામી ગુરુ છે. પછી શનિનું આગામી નક્ષત્ર પરિવર્તન ઓક્ટોબર મહિનામાં શતભિષા નક્ષત્રના ચતુર્થ પદમાં થશે. જાણો કઈ રાશિના લોકોની કિસ્મત ચમકશે.

1/3

photoStories-logo

1. કન્યા રાશિ

શનિના નક્ષત્ર પરિવર્તન કરવાથી કન્યા રાશિના લોકોને ફાયદો થશે. કાનૂની મામલામાં તમારી જીત થઈ શકે છે. બિઝનેસ કરતા લોકોને સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. પ્રોપર્ટીમાં કરવામાં આવેલ રોકાણથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/3

photoStories-logo

2. વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકો માટે શનિનું આ નક્ષત્ર ગોચર ફાયદાકારક માનવામાં આવી રહ્યું છે. તમારા વર્ષોથી અટવાયેલા કામો પૂરા થશે. ધન સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે. માતાની તબિયતનું ધ્યાન રાખવું. તેમજ વેપારી લોકો માટે આ દિવસ શુભ માનવામાં આવી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/3

photoStories-logo

3. કુંભ રાશિ

કુંભ રાશિના લોકો માટે નક્ષત્ર ગોચર શુભ માનવામાં આવી રહ્યું છે. ઘર-પરિવાર અને પૂર્વજોના તમને આશીર્વાદ મળશે. શનિની કૃપાથી સમાજમાં માન-સન્માન વધશે. તેમજ પૈસા સાથે સંબંધિત સમસ્યા દૂર થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Zodiacs horoscope shani gochaer

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ