ચમકશે ભાગ્ય / શનિની નજર હટતાં જ થશે કલ્યાણ! જુલાઇ મહિનામાં ચમકશે આ રાશિઓનું ભાગ્ય, પણ 2 રાશિ માટે 'ખરાબ સમય'

shani dhaiya 2022 cancer and scorpio natives free from shani dhaiya from july

શનિ અત્યારે ઉલટી ચાલ ચાલી રહ્યાં છે. 12 જુલાઈ 2022ના રોજ શનિ વક્રી સ્થિતિમાં રાશિ પરિવર્તન કરીને મકર રાશિમાં પ્રવેશ કરશે. શનિ ગોચર બે રાશિના જાતકોનુ ભાગ્ય ખોલી દેશે. કારણકે તેના પરથી શનિની ઢૈયા હટી જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ