2020નું રાશિ ભવિષ્ય / 2020માં જાણો કેવી હશે શનિની ચાલ, આ 4 રાશિને થઈ શકે છે નુકસાન

Shani dev turns Vakri into margi all zodiac effect in 2020 accordong to Horoscope

જીવનમાં સુખ-શાંતિ માટે શનિની કૃપા હોવી જરૂરી છે. શનિની વક્રી દ્રષ્ટિ જેની પર પડે છે તેનું જીવન દુઃખમાં ધકેલાઈ જાય છે. રૂપિયાની તંગી, ઘરમાં અશાંતિ, અસફળતા, બિમારી સહિત અનેક સંકટ વ્યક્તિને ઘેરી વળે છે. 2020માં શનિની ચાલ બદલાઈ રહી છે. શનિ માર્ગીથી વક્રી થઈ રહ્યો છે. જેની અસર અનેક રાશિઓ પર પડશે. મિથુન, સિંહ, ધન, મકર રાશિએ સાવધ રહેવાની જરૂર રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ