બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / રક્ષાબંધન પહેલા-પહેલા શનિદેવ બદલશે પોતાની ચાલ, બદલાઇ જશે આ રાશિવાળાઓની કિસ્મત

photo-story

4 ફોટો ગેલેરી

જ્યોતિષ શાસ્ત્ર / રક્ષાબંધન પહેલા-પહેલા શનિદેવ બદલશે પોતાની ચાલ, બદલાઇ જશે આ રાશિવાળાઓની કિસ્મત

Last Updated: 04:31 PM, 9 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શનિદેવ 18 ઓગસ્ટના રોજ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટે રક્ષાબંધન છે. રક્ષાબંધન પહેલા શનિદેવ નક્ષત્ર પરિવર્તન કરશે. શનિદેવના નક્ષત્ર પરિવર્તનથી કેટલીક રાશિઓની કિસ્મત ચમકી ઉઠશે. જ્યોતિષમાં શનિદેવનું વિશેષ સ્થાન છે. શનિદેવને પાપી ગ્રહ કહેવામાં આવે છે. શનિના અશુભ પ્રભાવોથી દરેક લોકો ભયભીત રહે છે. શનિના અશુભ થવાથી વ્યક્તિના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવે છે. તો શુભ થવાથી જીવન સુખમય બની જાય છે. અહીં જાણો કઈ રાશિઓની કિસ્મત ચમકી ઉઠશે.

1/4

photoStories-logo

1. મેષ રાશિ

માતાનો સહયોગ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે. ઘર પરિવારમાં ધાર્મિક સંગીતના કાર્ય થશે. વાહન સુખમાં વૃદ્ધિ થશે. દાંપત્ય જીવનમાં સુખ સમૃદ્ધિ વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. વૃષભ રાશિ

આવકમાં વૃદ્ધિ થશે. માતા દ્વારા ધન પ્રાપ્તિ થઈ શકે છે. કલા અને સંગીત પ્રત્યે રૂચી વધશે. નોકરીમાં નવી તકો મળવાની સંભાવના છે. આવકમાં વૃદ્ધિ થશે. પારિવારિક જીવન સુખમય રહેશે. સંતાનો તરફથી સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. નોકરીમાં સફળતા મળશે. આવકમાં વૃદ્ધિ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. સિંહ રાશિ

આત્મવિશ્વાસ વધશે. કુંટુંબ પરિવારમાં ધાર્મિક કાર્ય થશે. ઉચ્ચ શિક્ષણ અને સંશોધન વગેરે કામ માટે વિદેશ જવાનું થઈ શકે છે. નોકરીમાં કાર્યક્ષેત્રમાં પરિવર્તનનો યોગ બની રહ્યો છે. મનમાં શાંતિ અને પ્રસન્નતાનો ભાવ રહેશે. આત્મવિશ્વાસ વધશે. માતા દ્વારા ધન પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે. નોકરીમાં સફળતા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. કન્યા રાશિ

મનમાં શાંતિ અને પ્રસન્નતાનો ભાવ રહેશે. શૈક્ષણિક કાર્યમાં સુખદ પરિણામ રહેશે. સંશોધનના કાર્ય માટે બહાર જવાનું થઈ શકે છે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે. તેમજ આવકમાં વધારો થશે. અને દરેક કાર્યમાં મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

horoscope Nakshatra Parivartan shani dev

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ