shani asta 2021 / 35 દિવસ માટે અસ્ત થયો શનિ, આ 3 રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન

shani asta 2021 these three zodiac signs should be alert

ન્યાયનો ગ્રહ ગણાતો શનિ 7 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી સુધી એટલે કે 35 દિવસ માટે અસ્ત રહેશે. શનિ અત્યારે મકર રાશિમાં છે અને 14 તારીખથી સૂર્ય પણ મકર રાશિમાં છે. 7 જાન્યુઆરીએ આ બંને ગ્રહનું અંતર ઘટ્યું છે. સૂર્યના નજીક આવવાથી શનિ કે અન્ય ગ્રહ પણ અસ્ત થઈ જાય છે. આ કારણે 3 રાશિના લોકોએ સાવધાની રાખવાની જરૂર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ