બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / shane watson new video going viral on social media with injured bleeding leg after final of ipl 2019
vtvAdmin
Last Updated: 12:44 PM, 16 May 2019
IPL 2019ની ફાઇનલમાં લોહીથી લથપથ ઘૂંટણો સાથે 80 રનની ઐતિહાસિક ઇનિંન્ગસ રમ્યા બાદ શન વૉયસનનો એક નવો વીડિયો સામે આવ્યો છે. ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં વૉટસન બરાબર ચાલી પણ શકતો નથી.
ADVERTISEMENT
વીડિયોમાં આ ઑસ્ટ્રેલિયાઇ ખેલાડી લંગડાતો એરપોર્ટથી બહાર જતો જોવા મળી રહ્યો છે. મુંબઇ વિરુદ્ધ ટાઇટલ સ્પર્ધામાં ઇજા પહોંચેલા ઘૂંટણની સાથે રમ્યા બાદ વૉટસઅનને છ ટાંકા આવ્યા હતા.
ADVERTISEMENT
12 મે ના રોજ રમાયેલી ફાઇનલમાં આ કંગારુ ખેલાડીએ લગભગ ચેન્નાઇને ચેમ્પિયન બનાવી જ દીધી હતી, પરંતુ છેલ્લી ઓવરમાં રન આઉટ થતા જ ચેન્નાઇ ચોથી વખત ચેમ્પિયન બનતા ચૂકી ગઇ.
એ મચમાં વૉટસનને ઘૂંચણ માંથી ખૂબ જ લોહી નિકળ્યું હતું એ માટે કોઇને કહ્યું નહતું. એનો ખુલાસો એના સાથી હરભજન સિંહે કર્યો હતો, જ્યારે વૉટસનની આ સચ્ચાઇ પ્રશંસકોની સામે આવી તો બધાએ શેન વૉટસનની આ પ્રશંસા કરી.
Deserves More R.E.S.P.E.C.T - Bleed #Yellove 💛💞💛#Watto #ShaneWatson #WattoMan #CSK @ChennaiIPL pic.twitter.com/l44jzj1If9
— Pugazhendhi (@pugazhendhii) May 13, 2019
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.