હરાજી / શેન વોર્નની કેપ માટે એટલી બોલી લાગી કે બની ગઈ ક્રિકેટ ઈતિહાસની સૌથી મોંઘી વસ્તુ

shane warnes baggy green beats don bradmans cap and ms dhonis bat to become most valuable of all time for australia bushfire

મહાન સ્પિનર શેન વોર્ને ઓસ્ટ્રેલિયાનાં જંગલોમાં લાગેલી આગના પીડિતોની મદદ માટે નાણાં એકઠાં કરવા માટે પોતાની 'બેગી ગ્રીન કેપ'ની હરાજી કરી નાખી છે. વોર્નની બેગી કેપ ૫,૨૦,૫૦૦ ડોલરમાં વેચાઈ. આ કેપે હરાજીના મામલે ભારતના મહાન વિકેટકીપર-બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોનીના વિશ્વકપવાળા બેટ અને સર ડોન બ્રેડમેનની કેપની હરાજીનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે, જેની અગાઉ સૌથી મોંઘા ભાવે હરાજી થઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ