અંતિમ વિધિ / રડી પડયું ક્રિકેટ જગત! ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોર્નને ભીંજાયેલી આંખે અપાઈ વિદાઈ, જુઓ PHOTOS

shane warne funeral last photos went viral glenn mcgrath michael

ક્રિકેટના સૌથી મહાન બોલર શેન વોર્નને થોડા સમય પહેલા હાર્ટ એટેક આવવાના કારણે નિધન થયુ હતુ. વોર્ન ફક્ત 52 વર્ષના હતા. આ દિગ્ગજ ખેલાડીને આજે એટલેકે રવિવારે મેલબર્નમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ