બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / શનાયા કપૂરે ફરીથી કરાવ્યું હોટ ફોટોશૂટ, આકર્ષક પોઝે સોશ્યલ મીડિયામાં આગ લગાવી દીધી, જુઓ Photos

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / શનાયા કપૂરે ફરીથી કરાવ્યું હોટ ફોટોશૂટ, આકર્ષક પોઝે સોશ્યલ મીડિયામાં આગ લગાવી દીધી, જુઓ Photos

Last Updated: 06:15 PM, 11 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોલિવૂડ એક્ટર સંજય કપૂરની દીકરી શનાયા કપૂરે ફરી એકવાર પોતાના ગ્લેમરસ અંદાજથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. શનાયાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક હોટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં તેનો બોલ્ડ અવતાર જોવા જેવો છે.

1/5

photoStories-logo

1. અભિનેત્રીની ગ્લેમરસ સ્ટાઇલ

બોલિવૂડ એક્ટર સંજય કપૂરની દીકરી શનાયા કપૂરે ફરી એકવાર પોતાની ગ્લેમરસ સ્ટાઇલથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. શનાયાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક હોટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં તેનો બોલ્ડ અવતાર જોવા જેવો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. શનાયાએ બ્લેક બ્રેલેટ અને સ્કર્ટ પહેર્યું

તસવીરોમાં શનાયાએ બ્લેક બ્રેલેટ અને સ્કર્ટ પહેર્યું છે, જેની સાથે તેણે પોતાનો લુક લાઈટ મેક-અપ, સુંદર ઈયરિંગ્સ અને ખુલ્લા વાળ આપ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ચાહકોના દિલ જીતી લીધા

શનાયાના કિલર પોઝે તેના ફેન્સનું દિલ જીતી લીધું છે અને તેની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. હોટ ફોટોશૂટ કરાવ્યું

ચાહકો શનાયાના વખાણ કરતા થાકતા નથી, અને તેની પોસ્ટ પર સતત કોમેન્ટ્સ અને લાઈક્સનું પૂર આવે છે. આગામી ફિલ્મોમાં શનાયાની ધમાકેદાર એન્ટ્રીની આતુરતાથી રાહ જોવાઈ રહી છે અને આ હોટ ફોટોશૂટ તેની ગ્લેમરસ કારકિર્દીની શરૂઆત દર્શાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. શનાયા કપૂરનો ગ્લેમરસ અવતાર

ખૂશી કપૂર સોશ્યલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ફેન્સને સતત ફોટોઝ અને વીડિયોઝ શૅર કરતી રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shanaya Kapoor's Hot Photoshoot Photoshoot ShanayaKapoor

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ