VIDEO / કર્મથી ડાકુ, ધર્મથી આઝાદ શમશેરા સ્ક્રીન પર મચાવશે તોફાન, સંજય દત્ત સાથે જોરદાર ફાઇટ, ટ્રેલર જોઈને જ પડી જશે જલસો

shamshera trailer review ranbir kapoor sanjay dutt vaani kapoor

શમશેરાનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયુ છે. ફિલ્મનુ નિર્દેશન કરણ મલ્હોત્રાએ કર્યુ છે. ફિલ્મમાં એક્શન, લવ સ્ટોરી, ડ્રામા, કોમેડી જેવા અનેક ફ્લેવર જોવા મળશે. આ વર્ષે રણબીર કપૂરની બે મોટી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. શમશેરા બાદ સપ્ટેમ્બરમાં બહ્માસ્ત્ર રીલીઝ થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ