Poster Leak / લિક થયું રણબીરની ફિલ્મ 'Shamshera'નું પોસ્ટર, સોશિયલ મીડિયા પર લોકો આપી રહ્યા આવી પ્રતિક્રિયા

shamshera poster leak on social media ranbir kapoor rugged look

હમણાં જ રણબીર કપૂરની ફિલ્મ શમશેરાનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. હવે શમશેરાનું એક પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ પોસ્ટરમાં રણબીર શાનદાર લુકમાં જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ