લાલ 'નિ'શાન

બેદરકારી / ભય સાથે ભણતર! શામળાજીની આ શાળાનાં વિદ્યાર્થીઓનો જીવનાં જોખમે અભ્યાસ

Shamlaji's school students Study at the risk of life

અરવલ્લી જિલ્લાનાં ભિલોડા તાલુકાની  ખારી પ્રાથમિક શાળાના બાળકો સાથે ગમે ત્યારે અકસ્માત થાય તેવો ભય ઝળુંબી રહ્યો છે. શાળા પાસેથી જ પસાર થતા નેશનલ હાઈવેના છ માર્ગીય વિસ્તૃતીકરણનું કામ ચાલે છે જેના કારણે શાળાનો કંપાઉન્ડ વોલ અને અને કેટલાક ઓરડા તોડી નાખવામાં આવ્યા છે. શાળાનો કંપાઉન્ડ વોલ તોડી નાખવામાં આવતા બાળકો  કોઈ પણ વાહન ખુલ્લામાં રમતા બાળકો સાથે અકસ્માત સર્જી શકે છે. ત્યારે જોઈએ આ અહેવાલમાં.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ