અરવલ્લી / રાજ્ય સરકારે શામળાજી ચેક પોસ્ટ હટાવતા દારૂ ઝડપાવાનું થયું બંધ, ક્રાઇમ રેટ વધ્યો

Shamlaji check post removed crime rate increased aravalli gujarat

અરવલ્લી જીલ્લો પાડોશી રાજ્ય રાજસ્થાનને જોડતો જીલ્લો છે, જીલ્લાના શામળાજી અને મેઘરજ પાસેથી પસાર થતા નેશનલ અને સ્ટેટ હાઈવે રોડ ઉપર થઇ રાજસ્થાનમાં જઈ શકાય છે. વર્ષોથી આ રાજસ્થાન સરહદને જોડતી શામળાજી નજીકનાં રતનપુર અને મેઘરજનાં ઉન્ડવા ગામે ગુજરાત પોલીસની પોલીસ ચોકીઓ મુકવામાં આવી હતી. જેના દ્વારા વર્ષે દહાડે કરોડો રૂપિયાનો દારુ તેમજ અન્ય માદક પદાર્થો ઝડપી પાડવામાં આવતા હતા. પરંતુ હવે આ પ્રકારના ગુનાઓ બંધ થઇ ગયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ