બોલીવૂડ / કાર્યવાહી વચ્ચે રાજ-શિલ્પાના સપોર્ટમાં આવી આ એક્ટ્રેસ કહ્યું, 'કેસ તો નાનો તણખો છે..'

shamita shetty write a note to support raj and shilpa

પોર્નોગ્રાફી કેસ મુદ્દે રાજ કુંદ્રા બાદ શંકાની સોય શિલ્પા તરફ વળ્યો છે ત્યારે શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી બહેન-જીજાના સપોર્ટમાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ