ક્રિકેટ / ઇશાંતે શમીને પૂછ્યું શું ખાઈને આટલી બધી વિકેટો લો છો? મળ્યો મજેદાર જવાબ 

Shami credits Biryani for his magical 7 wicket haul against Bangladesh

જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં મહોમ્મ્દ શમીએ તરખાટ મચાવતા બાંગ્લાદેશ સામે પહેલી ટેસ્ટમાં 7 વિકેટ ઝડપી હતી. આ અંગે ઇશાંતે શર્માએ મજાકમાં મહોમ્મ્દ શમીને પૂછ્યું હતું કે તે શું ખાય છે તો આટલી સારી બોલિંગ કરી શકે છે તો શમીએ મજાકમાં કહ્યું હતું કે આ બિરયાની ખાવાનો પ્રતાપ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ