SHORT & SIMPLE / ભાવનગરની શર્મનાક ઘટના, ઘરનાએ જ 6 વર્ષની બાળકી સાથે કર્યાં અડપલાં, આવી રીતે ફૂટ્યો આરોપીનો ભાંડો

Shameful incident of Bhavnagar, householder had an encounter with a 6-year-old girl

ભાવનગરમાં રહેતી 6 વર્ષીય બાળકી સાથે તેનાં પરિવારનાં જ એક સભ્ય દ્વારા શારીરીક છેડછાડ કરી હતી. ત્યારે આ બાબતે બાળકીએ તેની માતાને જાણ કરતા આરોપીનો ભાંડો ફુટ્યો હતો. ત્યારે આ બાબતે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બ્રેકિંગ ન્યૂઝ