સિદ્ધિ / શૈલજા ધામીએ વાયુસેનાની પહેલી ફ્લાઇટ કમાન્ડર બની રચ્યો ઇતિહાસ

shaliza dhami become first woman flight commander in air force

શૈલજા ધામી (Shaliza Dhami)એ ભારતીય વાયુસેના દળની પહેલી મહિલા ફ્લાઇટ કમાન્ડર બની ઇતિહાસ રચ્યો છે. શૈલજા હિન્ડન  એરબેઝ પર ચેતક હેલિકોપ્ટર યૂનિટની ફ્લાઇટ કમાન્ડરની જવાબદારી નિભાવશે. પંજાબની શૈલજા ધામી 15 વર્ષથી ઇન્ડિયન એર ફોર્સમાં કાર્યરત છે અને એવું પહેલીવાર નથી કે જ્યારે એમણે કોઇ ઇતિહાસ રચ્યો હોય. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ