આક્ષેપ / કેન્દ્ર સરકારે ટ્રમ્પની ધમકી સામે ઝૂકીને દવાઓની નિકાસબંધી હટાવી : શક્તિસિંહ ગોહિલ

shaktisinh gohil blame indian government about  relife to medicine export restricted

કેન્દ્ર સરકારે દવાઓની નિકાસ અંગેની નીતિમાં ફેરબદલ કરીને જે દવાઓની નિકાસ રોકી દેવામાં આવી હતી તેેને હટાવી લેતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતને ધમકી બાદ દવાની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હોવાનો આક્ષેપ વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેમણે દાવો કર્યો છે કે, મોદી સરકાર ટ્રમ્પ સામે ઝૂકીને આ નિર્ણય લઈ રહી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ