નિવેદન / Yes Bankને સંકટથી ઉગારવાનો પ્લાન તૈયાર, શક્તિકાંત દાસે કહ્યું, યસ બેન્કનો SBI માં વિલય...

shaktikanta das says yes bank reconstruction scheme being given finishing touches no merger with sbi

યસ બેન્કને સંકટથી બહાર કાઢવા માટે રિકન્સ્ટ્રક્શન પ્લાનને અંતિમ રૂપ અપાઇ રહ્યું છે. ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસનું કહેવું છે કે યસ બેન્કનો ભારતીય સ્ટેટ બેન્ક (SBI) માં વિલય કરવામાં નહીં આવે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ