ખુશખબર / દેશના 44 કરોડ મોબાઈલ યુઝર્સ માટે RBIનું સૌથી મોટું એલાન, જાણીલો શું મળશે લાભ

shaktikanta das says rbi to launch a upi based payment product for feature phone users

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે કહ્યું કે દેશમાં ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે RBI યુપીઆઈ આધારિત ફીચર ફોન પ્રોડક્ટ લોન્ચ કરવાના પ્રયાસ કરી રહ્યું છે. જો હકીકતમાં આ વસ્તુ શક્ય છે તો નિશ્ચિત રીતે દેશમાં ડીજીટલ પેમેન્ટના ગ્રાફમાં સારો વધારો થઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ