છેતરપિંડી / ગુજરાતઃ વર્ષોથી ચાલતી બેંકના રાતોરાત પાટીયા ઉતાર્યા, સવારે ખાતેદાર પહોંચ્યા તો નાસ્તાની દુકાન હતી

Shakti multi private bank closed fraud jamalpor navsari

નવસારીના જમાલપોરમાં આવેલ શક્તિ મલ્ટી કો.ઓ.હા.સો.લિ. નામની ખાનગી બેંક રાતોરાત બંધ થઇ જતા ખળભળાટ મચ્યો હતો. ખાનગી બેંકના સંચાલકોએ રાતોરાત બેંક બંધ કરી દેતા ખાતેદારોએ જમાલપોર પોલીસ ચોકીએ હોબાળો મચાવ્યો હતો. મહત્વનું છે કે, બેંકના સંચાલક સહિત પાંચ જેટલા લોકો મહારાષ્ટ્રની જેલમાં છેલ્લા છ મહિનાથી સજા કાપી રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ