ખુલાસો / ફિલ્મોમાં કામના બદલામાં છોકરીઓ સાથે શક્તિ કપૂરની આવી હતી ડિમાન્ડ

shakti kapoor birthday special and his sting operation for casting couch

શક્તિ કપૂર એક છોકરી પાસે ટીવી શો માં રોલના બદલામાં સેક્શુઅલી એડવાન્ટેજીસ લેવાનો પ્રયત્ન કરતાં કેમેરામાં કેદ થયા હતા. આટલું જ નહીં શક્તિ કપૂર એ છોકરીને એવું કહેતા ઝડપાઇ ગયા હતા કે ઇન્ડસ્ટ્રીમાં તો આવું જ થતું આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ