ક્રિકેટ / શાકિબની ખુલી પોલ, ICCએ સટ્ટાબાજ સાથેની Whatsapp ચેટ જાહેર કરી

shakib al hasan whatsapp chat alleged bookie icc bangladesh cricketer shakib al hasan

બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન અને શંકાસ્પદ ભારતીય સટ્ટાબાજ દીપક અગ્રવાલ વચ્ચેની ચેટને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે જાહેર કરી હતી. બુકી સાથેની વાતચીતની જાણકારી આપવામાં નિષ્ફળ રહેવા પર આઇસીસીએ શાકિબ પર બે વર્ષ માટે પ્રતિબંધ મુક્યો છે. જેમા એક વર્ષનો નિલંબન પ્રતિબંધ સામેલ છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ