ક્રિકેટ / VIDEO: સ્ટાર ખેલાડીની ફજેતી! LBW માનવાથી કર્યો ઈનકાર તો અમ્પાયરે જુઓ કઈ રીતે મેદાનથી બહાર કર્યો

shakib al hasan forcefully send by umpires after lbw decision in pak vs ban match

બાંગ્લાદેશનો ખેલાડી શાકિબ અલ હસન ગોલ્ડન ડક બની ગયો. અમ્પાયરે તેને પહેલા જ બોલ પર LBW જાહેર કર્યો હતો. પરંતુ તેમને અમ્પાયર સાથે ઉગ્ર દલીલ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ