બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Shailesh Parmar's name in discussion as the name of opposition leader in Gujarat

BIG NEWS / ગુજરાતમાં વિપક્ષ નેતાના સસ્પેન્સનો આવી શકે અંત! આ બે દિગ્ગજ ચહેરાઓના નામ ચર્ચામાં

Dhruv

Last Updated: 01:37 PM, 29 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રસના વિધાયક દળના નેતાને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. કારણ કે ગુજરાતમાં વિપક્ષ નેતાને લઇને પ્રદેશ નેતૃત્વએ બે મોટા નામ મોકલી આપ્યા છે.

  • કોંગ્રસના વિધાયક દળના નેતા મામલે સૌથી મોટા સમાચાર
  • શૈલેષ પરમાર અથવા સી.જે ચાવડા બની શકે છે વિપક્ષ નેતા
  • પાટીદાર ચેહરામાં કિરીટ પટેલને પણ બનાવાઈ શકે છે વિપક્ષ નેતા

ગુજરાતના રાજકારણને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રસના વિધાયક દળના નેતાને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કારણ કે એવું જાણવા મળી રહ્યું છે કે, શૈલેષ પરમાર અથવા સી.જે ચાવડા વિપક્ષ નેતા બની શકે છે. પ્રદેશ નેતૃત્વએ આ બંને નામ મોકલી આપ્યા છે.

અર્જુન મોઢવાડિયાએ વિપક્ષ નેતા બનવાની ના પાડી દીધી
જો પાટીદાર ચેહરાને બનાવાય તો કિરીટ પટેલને પણ વિપક્ષ નેતા બનાવાઈ શકે. જ્યારે જગદીશ ઠાકોર પણ ઉત્તર ગુજરાતનું રાજકારણ કરતા હોવાથી સી.જે ચાવડા અને કિરીટ પટેલની શક્યતા ઓછી દેખાઇ રહી છે. પરંતુ શૈલેષ પરમારનું નામ લગભગ નક્કી હોવાનું લાગી રહ્યું છે. જ્યારે બીજી બાજુ અર્જુન મોઢવાડિયાએ વિપક્ષ નેતા બનવાની ના પાડી દીધી છે. અર્જુન મોઢવાડિયાએ કોઈ પણ નવા ચેહરાને વિપક્ષ નેતા બનાવવાની ઈચ્છા ધરાવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

gujarat police news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ