નિવેદન / તારક મહેતા કા ઊલટા ચશ્માની ખુલશે પોલ? શૈલેષ લોઢાએ કહ્યું સમય આવવા દો પછી હું...

shailesh lodha hints why he quit taarak mehta ka ooltah chashmah says kuch toh majbooriyan rahi hongi

રિયાલિટી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં તારક મહેતાનુ પાત્ર નિભાવનારા અભિનેતા શૈલેષ લોઢાએ થોડા દિવસો પહેલા સીરિયલને અલવિદા કહી દીધુ હતુ, પરંતુ પ્રશંસકો હજી પણ આ જાણવા માંગે છે કે આખરે તેમણે આટલુ લોકપ્રિય સિટકૉમ કેમ છોડ્યુ. હવે અભિનેતાએ તેને લઇને એક હિન્ટ આપી છે.

બ્રેકિંગ ન્યૂઝ