પ્રેસ કોન્ફરન્સ / બીટકોઈન કેસના મામલે શૈલેષ ભટ્ટની સાળીએ કર્યા ખુલાસા, 'હું દુબઈ હતી ત્યારે મારો ફોન જયેશે લીધો હતો'

Shailesh Bhatt Bitcoin case Nisha gondliya press conference

ગુજરાતભરમાં ગાજેલા બિટકોઈન કૌભાંડમાં લાંબા સમય બાદ નિશા ગોંડલિયા નામની એક મહિલા સામે આવી છે. આ મહિલાએ બિટકોઈન કૌંભાડના તાર દુબઈ સુધી જોડાયેલા હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. માત્ર એટલું જ નહીં, આ મહિલા બિટકોઈનમાં સંડોવાયેલા શૈલેષ ભટ્ટની સગી સાળી છે. આ મહિલાએ કેટલાક ખુલાસા કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ