બ્રેકિંગ ન્યુઝ
Shalin
Last Updated: 08:41 PM, 20 January 2020
શાહરુખ ખાન ની પુત્રી સુહાના ખાન સોશિયલ મીડિયા ઉપર ખૂબ એક્ટિવ છે. ફિલ્મોમાં ન હોવા છતાં તે હંમશા ખબરોમાં રહે છે. સુહાના થોડા થોડા સમયે પોતાના ફોટોઝ શેર કરે છે. હાલમાં સુહાનાની એક તસ્વીર સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થવાથી તે ફરીથી ચર્ચામાં છે.
ADVERTISEMENT
આ ફોટોને તેણે તેની ઇન્સ્ટાગ્રામ ફેન ક્લબને શેર કર્યો છે. આ ફોટો ઉપર ઘણા ફેન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ ફોટોમાં સુહાના પોતાના મસ્તીભર્યા અંદાજમાં જીભ કાઢીને મોઢું બનાવીને સેલ્ફી લઇ રહી છે. તસ્વીરમાં તેણે સફેદ ટોપ પહેર્યું છે.
ADVERTISEMENT
શાહરુખની પુત્રી સુહાના ખાન ન્યુ યોર્ક યુનિવર્સીટીમાં ભણે છે. નવા વર્ષની પાર્ટી માટે તે ભારત આવી હતી ત્યાર બાદ તે ફરીથી અમેરિકા જતી રહી છે.
નોંધનીય છે કે આ પહેલા પણ સુહાનાએ પોતાની હોટ લુક્સની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT